પ્રેમ નું પ્રકરણ - ભાગ 4

  • 3.1k
  • 1.2k

બે મીનીટ સુધી તો હું અને અવની અમે બન્ને નીચે જ જોઇ રહ્યા. પછી અવની બોલી; હા, અને એક વાત પણ કહેવી છે. હું મન માં.. (એકતો હું સરપ્રાઇઝ વાળા દિવસ ઉપર આવ્યો નહતો અને અત્યારે પહેલા હું બોલવા જઈશ તો વધારે ગુસ્સે થશે એના કરતા એ જેમ બોલે છે, એમ જ કરવુ જોઇએ.) સારું, તો પછી તું બોલ પહેલા. વેલકમ... કેમ?તે શું કર્યું? ( એ આવીજ નહિ તો ભુલ મારી તો ના જ કહેવાય. હા..!એ આવી હોત તો ભુલ મારી કહેવાય. ) અને આજે?.. આજે પણ લેટ થયું એમાંય પોણો કલાક. હં.? અને મેસેજ ના પણ એકેય રિપ્લાય નહિ.