બદલાતાં સબંધો ભાગ 3

  • 3.2k
  • 1.1k

બદલાતાં સબંધો ભાગ- 3 ત્યારે ભાવિન તેનાં રૂમમાં તૈયાર થઈને બહાર નીકળી રહ્યો હતો. સોનિયા તેનાં સામે આવી અને કહ્યું ભાવિન ચાલ મારી સાથે. ભાવિન કહ્યું હા કેમ નહિ ચાલ ભાવિન અને સોનિયા આગણમાં ચા અને નાસ્તો કરી રહ્યા છે. ભાવિન કહ્યું સોનિયા ગાર્ડનમાં પેલો છોકરો કોણ હતો જસ્ટ એમ પૂછું છું .... સોનિયા કહ્યું ઓહ એટલે તું મારી પાછળ ગાર્ડન સુધી આવ્યો હતો એમ. અને તે છોકરો મારો સ્કૂલ નો મિત્ર છે. ભાવિન ભલે તે એમ જ કહ્યું પણ મને આ વાત ગમી નહીં. ભાવિન કહ્યું સોનિયા સોરી મે એમજ પૂછ્યું તને કહ્યું તો ખરા જસ્ટ એમજ. સોનિયા કહ્યું