ગંગાબાની હવેલી(ભાગ-૪)

(43)
  • 5k
  • 4
  • 1.9k

ગંગાબાની હવેલી(ભાગ-૪)સવાર પડતા જ ગામમાં મોટી ગાડી લઇને ગંગાબાનો છોકરો હવેલી પર આવ્યો.મુખી બાપા અને બીજા ચાર પાંચ લોકો ત્યાં જ હતા.ગંગાબાનો છોકરો તેના"બા"ના મૂર્ત દેહને શોધી રહ્યો હતો.મુખી બાપા થોડા આગળ આવ્યા."બા"ના અગ્નિસંસ્કાર કરી નાખ્યા છે.તમારે થોડું મોડું થાય એમ હતું એટલે.મેં તમને કહ્યું હતું કે હું જ્યાં સુધી આવું નહિ ત્યાં સુધી મારા "બા" ના અગ્નિસંસ્કાર કરતા નહિ.તે ધ્રુસકે ધ્રુસકે ત્યાં જ રડી પડ્યો.હવેલી આખી સુમસાન હતી.હવેલીમાં રડવાના પડઘા પડી રહ્યા હતા.હું મારી "બા"ને છેલ્લે પણ જોય ન શક્યો.મને ઘણું દુઃખ છે.એક પછી એક વિધી પતાવી ગંગાબાનો દીકરો મુખીબાપાની પાસે બેઠો.શું કઇ જાણવા મળ્યું કે કે મારી બાનું