લગ જા ગલે - 12

(31)
  • 4.8k
  • 3
  • 1.4k

આજે નિયતિ ની આંખ છ વાગ્યા ની ખુલી જાય છે. એણે કાલે રાતે વોડકા પીધું હતું. તેથી એને થોડું અજીબ લાગી રહ્યું હતું. એ ફ્રેશ થાય છે. બહાર બાલ્કની માં થોડી વાર બેસે છે. કાલે શું થયું હતું એ યાદ કરવાની કોશિશ કરી રહી હોય છે. ફરી એના મન અને મગજ વચ્ચે રકઝક ચાલુ થઇ જાય છે. એના મગજમાં એકસાથે ઘણા વિચારો ચાલી રહ્યા હોય છે. એ થોડી શાંત થાય છે અને વિચારવાની કોશિશ કરે છે કે એણે તન્મય સાથે કંઇ રીતે રહેવું જોઈએ. પહેલા એ પોતાના મનની વાત સાંભળે છે. એનું મન તો એકદમ જવાળામુખી ની જેમ ભળકી રહયું હતું. એનું