દેવપ્રિયા ( ભાગ -૨)

(22)
  • 3.4k
  • 2
  • 1.5k

" દેવપ્રિયા "" દેવપ્રિયા " ( ભાગ-૨) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની માં ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.) ભાગ૧ માં જોયું કે સાથે કોલેજમાં ભણતા ભાર્ગવ અને ઝંખના એક બીજા ને પસંદ કરતા હોય છે.. અને ઝંખના ના ઘરે મુંબઈ થી મહેમાન આવવાના હોય છે.ભાર્ગવને પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા જવાનું હોય છે..હવે આગળ...ઝંખના ભાર્ગવને કહે છે," ભાર્ગવ,કાલે હું કોલેજ આવી શકવાની નથી.". "કેમ.કેમ?"