Big Fish - 8

  • 2.9k
  • 986

આપણે જોયું કે એશ ના પિતા જેમ્સ, તેને જે વાર્તાઓ સંસંભળાવતા તે બધી ખોટી પણ ન હતી. હવે આગળ... અહીંયા એશ ને બીજા દસ્તાવેજો પણ મળે છે. જે એક ટ્રસ્ટ ના હોય છે. આ ટ્રસ્ટ તેના પિતા જેન્સ ના નામે હોય છે. અને હવે એ જાણવા માગતો હતો કે તેના પિતા જેમ્સના જીવનની સચ્ચાઈ શું છે? તેની વાર્તાઓ કેટલી સાચી છે? તેમાં જે એડ્રેસ સરનામું લખેલું હોય છે, તે એડ્રેસ પર એ જવા નીકળી જાય છે, ત્યાં રસ્તામાં એક બોર્ડ મારેલું હોય છે "વેલકમ ટુ સેક્ટર" સેક્ટર એ જ શહેર છે, જેના વિષે જેમ્સે પુત્ર એશ અને