ગંગાબાની હવેલી(ભાગ-૩)

(38)
  • 4.2k
  • 1
  • 1.6k

પરષોત્તમને બોલાવો.થોડીજવારમાં પરષોત્તમ હાજર થઈ ગયો.શું તને કયારેય કોઈ પણ વાત ગંગાબાએ કરી હતી?નહીં,મને કયારેય કોઈ પણ વાત તેમણે કરી નથી.હવેલીમાં મારું નાનું નાનું કામ હોઈ તે કરી આપતો મને કયારેય કોઈ વાત કરી નથી.અને કયારેય ખજાનાની વાત મેં ગંગાબા પાસેથી જાણવાનો પ્રયત્ન પણ કર્યો નથી.તું હવેલીમાં કાલ કયા સમયે આવ્યો હતો.સવારના સમયે.ગંગાબાને સવારે મારા ઘરેથી હું દૂધ આપવા માટે દરરોજ આવતો.તેમ હું આજ પણ સવારે વહેલા આવ્યો હતો.તે સમયે ગંગાબા ઇશ્વરની પૂજા કરતા હતા.અને સાંજે જો કોઈ કામ હોઇ તો સાદ પાડે તો હું તેમની હવેલી પર જતો હતો.બાકી કામ વગર હું હવેલીમાં પગ પણ મેકતો ન હતો.મને આ