For the first time in life - 6

(46)
  • 4.3k
  • 2k

શું મને પ્રેમ થઈ ગયો હતો.....???અભિનવ દૂર હતો પણ દિલ ના નજીક હતો. અભિનવ દૂર હતો એના માટે કે એ આ પ્રેમ ના સફર માં સવાર ન હતો. આ પ્રેમ ના સફર માં હું જ મુસાફિર હતી.એના જોડે વિતાવેલી દરેક પળ કઈ અલગ જ લાગતી હતી. એની નાની નાની વાતો પણ મને યાદ રહી ગઈ હતી. અને આ જ વાતો હું આદિ ને કરતી હતી. બસ મને પ્રેમ થઈ ગયો હતો. !! હું પાગલ થઈ ગઈ હતી આવા પ્રકાર ની નવી જ દુનિયમાં. પણ આમાં હું ક્યાંક દુઃખી હતી.કારણ કે આ પ્રેમ એક તરફી હતો. શું અભિનવ પણ મને પ્રેમ કરતો