મુસાફર - a journey of love - 2

(15)
  • 3.1k
  • 1
  • 1.1k

Part 2 ‘’ એક વાત પુછુ અંકિત રિદ્ધિ સાથે ચાલતા ચાલતા બોલ્યો. રિદ્ધિ થોડી હસી , ‘’ ના પાડું તો નહિ પૂછે એમ ? ‘’ અંકિત ચુપ થઇ ગયો...’’બોલ હવે, શું પૂછવું છે. ? ‘’ તે થોડું મલકતાં બોલી.......મને એ નથી સમજાતું કે ટ્રેન તું મારા સવાલનો કોઈ જવાબ કેમ નહોતી આપી.? શરુઆતમાં..! અંકિત માંથું ખંજવાળતા ખંજવાળતા પૂછયું.... તે થોડી હસી ! .. એમ કોઈ અજાણ્યા જોડે વાત થોડી ચાલુ કરી દેવાય.. તને એવું છોકરી લાગુ છું . ! .......તો એટલી વારમાં અજાણ્યા ને જાણી પણ લીધો ? ‘’ અંકિતે તરત જ પૂછયું. રિદ્ધિ વધારે હસતા કહ્યું ...’’ મને એવું