કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 2

  • 4.3k
  • 1.4k

કૈલાસ ને ભણવામાં માર્ક સારા આવતા એના પપ્પાએ મનગમતી જગ્યાએ ભણવાની છૂટ આપી એટલે કૈલાસ ને વિશ્વાસ દ્રઢ થઇ ગયોહતો કે મારી ખુશી માટે પપ્પા મારી સાથેજ છે ને શહેર માં ભણવાનું નકી કર્યું ભણવાની સાથે રમત-ગમત માં પણ વધારે રુચિ હતીકબ્બડી માં દેશ કક્ષાએ સ્થાન મળે એમ હતું પણ સહાય માં કોઈ આવતું નોતું પોતાની જાતે ઘણી કોસીસ કરી પણ હાર નોજ સ્વાદચાખવો પડ્યો અને નિષ્ફળતા હંમેશા બધા દરવાજા બંધ કરીનેજ જીવન માં આવે એકજ દરવાજો સફળતા નો ખુલો હોય તે ગોતવોમુશ્કેલ હોય છે, કૈલાસ ભણવામાં પણ નિષ્ફળતા મળી ને એને મનમાં એક દરવાજો ખુલો દેખાતો હતો એની આશા પુરી કરવાનો, એના પપ્પા પણ એને એમની ઈચ્છા પુરી ન થવાને અને સમાજ ના રીતિ-રિવાજ થી નોખું કરવાની ઈચ્છા માં સહમતી ના આપી તેનાથીકૈલાસ ના મનમાં પણ ત્યારે જે આશા હતી એનું ખંડન થયું ત્યારે સમજાણું કે મને બાર ભણવા મારી ઈચ્છા મુજબ નય પણ એમના ક્યાંકસ્વાર્થ માં શહેર માં ભણવા મોકલી હતી,કુળ ઉંચુ શું કામનું જયારે,હિમ્મત હાર થી સમાધાન કરે.સમુંદર પણ એમનમ નથી ભેળવતો નદીને, કૈક પંથ કાપવા પડેછે પહોંચવા.મિજાજ છે મુખનો આયરાણી તણો,હૈયું કાયરતા થી કેમ અજાણુ.રહેવું સાવજોની ભેળે મનથી મન મિલાવી,તનથી શિયાળ પણ આઘું ફરે છે.મન થી કૈલાસ શિખર ને કૈલાસ વિપરીત થઇ જાય છે, કૈલાસ શિખર અમુક શિખર સુધી માનવીને સર કરવા દે પણ ટોચ સુધી નાપહોંચવા દે, એમ કૈલાસ એના મનની ટોચ પર પહોંચવા દે પણ એના કામ જમીન પર થવા ના દે, ક્યારેક શિખર પણ માનવતા નેવે મૂકીનેએનું જતન કરે જ છે માનવતાની રેખામાં રહીને માનવીને ત્યાં પ્રકૃતિ નું દોહન કરવાની પરવાનગી આપે છે, કૈલાસ સમાજ ને પરિવાર નેઅગ્રેસર રાખીને સંસ્કૃતિ નું જતન કરે છે એમાં એના સપના કે આવડત પરિવાર કે સમાજ થી વિરુદ્ધ હોય પણ ખોટા ના હોય પણ એએકલા હાથે સાકાર કરવામાં કટિબદ્ધતા દર્શવવાનું મનમાંજ છોડી દે છે,નાનપણ માં પરિવાર ની ઈચ્છા પ્રમાણે લગ્નસંસ્કાર નો કાચા દોરાની એક ગાંઠ બાંધી દીધી એમાં કૈલાસ નું સુખ નહોતુંજ કૈલાસ મન, વિચારો,રહેણી-કેણી થી એકલાજ રહેવાની તટસ્થતા રાખેલી હતી એમના જીવન સાથી ને પણ મનની વાત કરીને એકલા રહેવાનીમાંગણી કરતી પણ મજાક માં કાઢીને વાતને હવામાં વહેવી દેતા,કૈલાસ ને રહેવું બધા જોડે ગમતું જ પરંતુ એને સમજવી એ કોઈને નોતુંછતાં બધાના મનની ઈચ્છા પુરી કરવામાં મદદ કરતી પોતાના મનની ઈચ્છા ની આહુતિ આપીને મનમાંજ અગ્નિદાહ આપી દેતી,કૈલાસ શિખર ના મસ્તિષ્ક પર મહાદેવ નો વાસ છે એટલે એ એમના મસ્તિષ્ક પર બીજાને હાવી થવા ના દે પણ કૈલાસ પર કોઈના વાસનથી પણ પરિવાર સમાજને મસ્તિષ્ક પર રાખીને તેનાજ કામ માં બધાં બનાવતી જાણતી છતાં અજાણ થઈને ઘૂંટડા પી જતી, વિચારો નેબોલવામાં ઘણી સક્ષમ હતી પણ વિરોધ ના વંટોળો જોઈને મૌન રહેવાનું વધારે પસંદ કરતી,तुम ज्योत हो कुल दीपक की ।अंधेरोसे तालुक्कात मत किया करो ॥तुम ज्ञान हो संसार कि किताब का ।खुद का पन्ना खुद ही लिखा करो ॥जो नज़रे तुम मिलाती हो खुदसे ।आसमानो में नज़रे वेसी मिलाया करो ॥वो बंजर किस गाऊँ की जमी ।तुम पौधा उगा के सत्यापन करो ॥अंबर के घने बादलो में नज़रे उठाओ ।हर रास्ता कैलाश का दिखभी लिया करो ॥