એકવાર એક પ્રખ્યાત ડોકટરને તબીબી ક્ષેત્રમાં દવાની શોધ માટે નું સન્માન કરવા માટે બીજા દેશ માં આમંત્રણ આપવામાં આવ્યું. તેમને ખૂબ જ પોશ હોટલમાં આશરો આપવામાં આવ્યો હતો અને તેની આસપાસ 24 x 7 સિક્યુરિટી ગાર્ડ્સ રહેતા. *એક બપોરે થોડી એકાંતની લાલસામાં તે લટાર મારતા હોટલની બહાર નીકળી ગયા.*અચાનક વરસાદ શરૂ થયો. આશ્રયની શોધમાં તેમણે નજીકના ઘરનો ડોરબેલ વગાડ્યો. *પરંતુ જ્યારે તેમણે જે સ્ત્રીએ દરવાજો ખોલ્યો હતો,તેને પૂછ્યું કે શું તે અંદર આવી શકે છે, તેણીએ ગુસ્સે થઈને બૂમ પાડી - “આ મકાનમાં ઘણી મુશ્કેલીઓ છે - તમે મહેરબાની કરીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ" અને દરવાજો જોરથી બંધ કરી દીધો.*તદ્દન