અનોખું લગ્ન - 11

(18)
  • 4.2k
  • 1
  • 1.2k

લગ્ન નો પ્રત્સાવ નેહા ને મળવાના આશય થી નિલય એના ગામમાં નવરાત્રી જોવાના બહાને એના મિત્ર સાથે નવરાત્રી ની નવમી રાતે પહોંચી જાય છે. ત્યાં એ ગરબા ના મેદાન માં પહોંચી જાય છે.....નિલય: નેહા આગળ વટ પાડવાના આશય થી તૈયાર થઈ ને હું ગયો તો ખરો પણ ત્યાં પહોંચ્યા બાદ એને જોઈ નહીં એટલે મને મારા તર્ક ખોટા પડ્યા હોવાનો ભાસ થવા લાગ્યો. પરંતુ આટલા દૂર આવી ને હવે પાછું પડાય કે નિરાશ થઈ બેસી રહેવાનો કોઈ અર્થ નહોતો.... અને કદાચ એ તૈયાર થઈ રહી હોય એમ માની મિત્ર સાથે ગરબા રમવા જવાનું વિચાર્યું. ભાભી એ કહ્યું