બદલાતાં સબંધો. ભાગ 2

  • 3.5k
  • 1
  • 1.2k

બદલાતાં સબંધો. ભાગ 2 ભાવિન વિચાર કરે છે કે હુ તેને સહેલાઈથી દિલની વાત કરીશ, પણ પહેલા તેને મારા વિશે શું વિચારે છે તે પણ મહત્વનું છે. સોનિયા તેના ફેમિલી સાથે ચર્ચ થી ઘરે આવે છે, અને ભાવિનને મળવા જાય છે. ભાવિન ઘરે હતો નહિ પછી તે ભાવિનને ફોન કરે છે. તેનો કોઈ જવાબ આવ્યો નહિ. થોડાં સમય બાદ ભાવિનનો ફોન આવ્યો અને કહ્યું સોનિયા હુ પરેશ ભાઈ સાથે બહાર આવ્યો હતો પણ હા જમીને મળીએ બાય. સોનિયા કહ્યું હા ઓકે બાય પણ જલદી આવજે મારે કામ છે તારું. ભાવિન કહ્યું હુ હમણાં જ આવ્યો. બન્ને ઘરના સભ્યો જમીને રોજની