ભલાઈ

  • 3k
  • 1
  • 788

ભલાઈપ્રિય વાંચક મિત્રો,એક પરિવાર હતો.જેમાં Dr.સુધા અને Dr.કેવિન હતા. Husband- wife બંને doctor હતા.આખા શહેરમાં બંન્નેની ખ્યાતિ સેવાભાવી ને સફળ surgeon તરીકેની હતી.એમના Nursing home માં હંમેશા ભરતી જ રહેતી.એક રાતની વાત છે. Dr.સુધા સાંજે પોતાના ક્લિનિક થી થાક્યા-પાક્યા ઘરે આવ્યા,ઘરના કામકાજ આટોપી સુતા હતા.દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી.પરંતુ રાત્રે 12:00 વાગ્યે વારંવાર mobile માં Ring વાગી.એ જાગ્યા.આંખ ઉંઘડતી નો'તી. તો'ય નંબર જોયો,તો પોતાના Nursing home થી જ sister નો ફોન હતો.એમણે ફોન receive કર્યો. Nursing home થી sister એ કહયું,"Doctor ! આપ જલ્દી આવો.એક patient ને પેટમાં ભયાનક દુઃખાવો ઉપડ્યો છે.please, મોડું ના કરતાં," Dr.સુધા ઉઠ્યા.કમનસીબે ઘરમાં આજે Doctor સાહેબ