ગંગાબાની હવેલી(ભાગ-૨)

(40)
  • 4.3k
  • 2
  • 1.7k

ગંગાબાની હવેલી(ભાગ-૨)આખા ગામમાં ગંગાબાની ધાક હતી.ગામના મુખી તો ખાલી કેહવાના હતા,પણ ગંગાબા જેમ કહે તેમ જ ગામમાં થતું.આખી હવેલી સુમ સામ પડી હતી.ગંગાબાનો દેહ હવેલીની વચ્ચે જ ખાટલા પર પડયો હતો.સાંજે મંજુ ગંગાબા માટે ભોજન બનાવવા માટે આવી.ગંગાબા આજે શું બનાવું?દરરોજની જેમ આજ પણ મંજુએ સવાલ કર્યો,પણ ગંગાબા કઈ બોલ્યા નહીં.એટલે ફરી તેણે કહ્યું કે ગંગાબા જમવામાં શું લેશો આજે.તો પણ ગંગાબા કહી બોલ્યા નહિ.મંજુ ગંગાબા પાસે આવી જોયું તો ગંગાબાને ગળે કોઈએ ચૂંદડી બાંધી દીધી હતી.મંજુ સમજી ગઈ કે ગંગાબાનું કોઈએ ખૂન કરી નાખ્યું છે.તેણે હવેલીમાં તપાસ કરી બધી જ બાજુ વેરવિખેર કરી નાખ્યું હતું.કોણ હશે જેણે આ ગંગાબા જેવા