જિંદગીની ગતિ કેવી ન્યારી છે. ડગલેને પગલે સુખ અને દુઃખ ના અનુભવ થાય છે . ક્યારેક એવું પણ લાગે છે કે જિંદગીની આ રેસ માં એકલા પડી ગયા. ઘણીવાર જિંદગીની ગાડી બરાબર પાટા ઉપર ચાલતી હોય અને અચાનક ખાડો આવી જાય છે. આ ખાડો એટલે દુઃખ. દુઃખ એક એવો પદાર્થ છે જે આપણી આસપાસ સતત મંડરાતો રહે છે આપણે તેનાથી પીછો છોડાવવા માટે ઘણા પ્રયત્નો કરીએ છતાં પણ તે આપણી સામે આવીને ઊભુ રહી જાય છે.ઘણીવાર એવુંં લાગે છે કે આ દુનિયામાં આપણું કોઈ નથી એક જ છત