પરાગિની - 10

(34)
  • 4k
  • 1
  • 2.4k

પરાગિની – ૧૦ સવારે પરાગ ઓફીસમાં આવે છે.. રિનીને તેના ડેસ્ક પર કામ કરતી જોઈ તે તેના કેબિનમાં જાય છે.થોડી જ વારમાં ટીયા પરાગનાં કેબિનમાં જાય છે.ટીયા- સોરી પરાગ સર.. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.. મે રિની પાસે જઈ માફી માંગી લીધી છે અને તમને પણ સોરી કહું છું. કાલે મારી બર્થ ડે છે અને જ્યાં આપણું ફોટોશુટ છે ત્યાં જ સાંજે મે પાર્ટી રાખી છે. તમે આવશોને?પરાગ- ઓકે.. જો કામ નઈ હોય તો આવવાનો ટ્રાય કરીશ...!ટીયા- તમે આવશે તો ગમશે મને..!પરાગ- ઓકે આવીશ હું.ટીયા- થેન્ક યુ. સમર રિની પાસે આવે છે અને કહે છે આજનો દિવસ તારે મારી સેક્રેટરી બનવું પડશે, આજે