કૂબો સ્નેહનો - 50

(28)
  • 3.1k
  • 2
  • 1.3k

? આરતીસોની ? પ્રકરણ : 50 દિક્ષાને સતત એક જ ફફડાટ રહ્યાં કરતો હતો કે, 'નતાશા આવી જશે તો વિરાજનું પ્રેમ પ્રકરણ અમ્માને ખબર પડી જશે.' આટલાં સમયથી આવી નથી એના માટે વારંવાર મનોમન ઈશ્વરનો પાડ માની રહી હતી. સઘડી સંઘર્ષની.... ❣કૂબો સ્નેહનો❣ વિરિયા નામના સંબોધનથી વિરાજના કાન એકાએક સરવા થઈ ગયા ને કેટલાય સમય પછી આજે એનું સ્મિત વેરાયું હતું.. "તું જાણે છે? મારા ને તારા હૈયા વચ્ચે કેટલું અંતર છે? બસ એટલું જ અંતર.. સપનું તું જોવે, ને એનો હિસાબ અમે રાખીએ.." "લે હવે શું ચૂપચાપ રહેવાનું,આટલું બધું બોલ્યા પછી..??શબ્દોના સાથિયા પુરાયાએમા સુગંધ ચોક્કસ ભેળવીશું..આંખોનું આયખું નેવ્હાલ