દોસ્તાર - 28

  • 3.1k
  • 974

ભાવેશ વીસ પચ્ચીસ હજાર...હા સાહેબ. શું તમને વિશ્વાસ નથી આવતો અમે કેમિકલ વાળા ભાઈ ને મળી આવ્યા છીએ અને તેમણે અમને કહ્યું હતું કે આરામ થી 35 થી 40 ટકા જેટલો નફો છે.કંઈ વાંધો નહિ હું તમારી સાથે તૈયાર છું અને જો તમારે પેસા ની જરૂર હોય તો આજે આપી દઉં.ના..ના..સાહેબ એવું નથી.પણ જગ્યા કયા રાખશું.ચાલો મારી સાથે આપણે વિજાપુર માં એક જગ્યા છે તે જોવા માટે જઈએ.(મહેશ ભાઈ,ભાવેશ અને વિશાલ વિજાપુર માં આવેલી એક જગ્યા જોવા મટે જાય છે.)આ મિતેશભાઈ એ મને કહ્યું હતું કે કોઈ તમારા મિત્રને ગોડાઉન ભાડે જોઈતું હોય તો કહેજો એટલે આપણે મિતેષ ભાઈ ને