લવ બ્લડ - પ્રકરણ-51

(86)
  • 4.3k
  • 4
  • 1.9k

લવ બ્લડપ્રકરણ-51 રીતીકાસેન અને સુરજીતરોય બંન્ને એમનાં રૂમમાં સ્નાનાદી પરવારી રહેલાં સાથે રતિક્રીડાંનું સુખ માણીને બહાર આવી અંગ લૂછી રહેલાં અને ફોન આવ્યો. રીતીકા સેને થોડી ચીડ સાથે ફોન ઉપાડ્યો અને બોલી "હલો.." પછી સામે વાળો જે બોલ્યો એ સાંભળીને હેબતાઇ ગઇ ફોનનું કેડર જ છૂટી ગયું હાથથી... સુરજીત ડઘાયો અને રીતીકાને પૂછી રહ્યો "રીતીકા શું થયું કોણ હતું ? શું કીધુ ? કેમ આટડલી ગભરાઇ ગઇ છે ? રીતીકાએ કહ્યું" પેલાં સૌમિત્રયનો ફોન હતો એણે કહ્યું "સૌરભ મુખર્જી સાવ બેભાન અવસ્થામાં પૂલ પાસે પડ્યો છે એને કાંઇ ભાન નથી શરીર પર એક કપડું નથી તમે આવો પ્લીઝ. સુરજીતે કહ્યું