બદલાતાં સબંધો ભાગ 1

  • 3.9k
  • 1.3k

બદલાતા સબંધો. ભાગ -1આજના સમયમાં જે સબંધો જોવા મળે છે તેનો અમુક અંશ મુકવાનો પ્રયત્ન કરું છું.વાત એમ છે કેભાવિન કોલેજમાં પોતાનાં ક્લાસની કિંજલ નામની છોકરી તરફ જોયું અને તેને અલગ એટલે આકર્ષણ થયું. એક તરફી પ્રેમ કરીને તેનો પ્રેમ વધવા લાગ્યો તે રોજ સવારે વહેલા કિંજલ ને સાથે સંવાદ કરતા કરતા પ્રેમ ભાવિન તરફથી આગળ વધવા લાગ્યો.ભાવિન કહ્યું પ્રણય આજે મારું એક કામ કરીશ.પ્રણય કહ્યું ભાઈ બોલ શું કરું.ભાવિન કહ્યું મને કિંજલ વિશે વધારે જાણવું હતું.પ્રણય હસતા હસતા મોઢે કહ્યું ઓહ વાત એમ છે, ચાલ સમયે આવે એટલે કહીશ.કોલેજમાં છેલ્લે પેપરના દિવસે કિંજલ અને ભાવિન બન્ને એકબીજાને વાત કરી રહ્યા