તારો વિરહ

(17)
  • 2.9k
  • 1
  • 934

એક રાત્રે સોહન અમસ્તો વરસતા વરસાદને જોઈને સ્મિત કરતો હતો.. ઝરમર વરસાદ સાથે એની પ્રીતની યાદોના જખ્મો પણ તાજા થઇ ગયા હતા. બરાબર એક વર્ષ પહેલાં એક નાનકડી પણ આમ મહેકની દ્રષ્ટિએ ગંભીર એવી ભૂલ હતી સોહનની .. અને એ ભૂલની સજા સોહનને મહેકની જુદાઈ રૂપે આકરા વિરહથી વિતાવવી પડી હતી.. એક વર્ષ થઈ ગયું પણ જાણે સદીઓ વીતી ગયી એવું લાગે છે પ્રત્યેક ક્ષણમાં વરસાદની બુંદો સાથે ધરતી પર પડતાવેત રચાતા મોતીઓ સમી એની એકએક યાદો એને ભીતરથી ભીંજવી રહી હતી.. અતિ ઉત્સાહમાં આવીને મહેંકે બર્થડે વિષ કરવા સોહનના ઘરે જઈને સરપ્રાઈઝ આપવા નક્કી કરેલું પણ એ સમયે એને