ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-20

(127)
  • 6.8k
  • 9
  • 4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-20 નીલાંગી મોડી સાંજ સુધી ઓફીસમાંજ હતી અને શ્રોફ સર સાથે શીખવા કરતાં એમની આત્મપ્રસંશા સાંભળી રહી હતી. શ્રોફે મંગાવેલી કોફી પીધી હતી. ઓફીસમાં લગભગ બધાંજ ઘરે જઇ ચૂક્યાં હતાં. સોમેશ પણ આવીને ઘરે જઊં છું એમ કહીને જતો રહ્યો. પ્યુન મહેશ શાહણે આવીને પૂછી ગયો કંઇ જોઇએ છે ? પોતાની આત્મશલાઘા પુરી થયાં પછી શ્રોફે કહ્યું નીલાંગી એક ખૂબજ અગત્યનાં સમાચાર આપું. આજેજ હમણાં મારાં પર આવ્યા છે. આપણાં કલાયન્ટ અનુપ ઇન્ડસ્ટ્રીઝવાળાં અમોલની મોડલ વાઇફ અનિસાએ ગઇકાલે સુસાઇડ કર્યુ છે. હજી વાત બધે પ્રસરી નથી પણ હું અનુપસરને ઓળખું છું એ પ્રમાણે વાત દબાઇ જવાની સાચુ કારણ