તરસ પ્રેમની - ૬૮ - છેલ્લો ભાગ

(107)
  • 6.9k
  • 10
  • 2k

મેહા સાંજે ચા પીતા પીતા વિચારે છે "ઑહ તો રજતે લગ્ન પછી મને સ્પર્શ સુદ્ધાં નથી કર્યો. Thank God કે હું બેભાન થઈ ગઈ. નહીં તો મને તો કંઈ યાદ જ ન આવતે. રજતે મને બહું તડપાવી છે હવે હું રજતને તડપાવીશ. બીજા દિવસે મેહા ઑફિસ જાય છે. મેહા પોતાના કામમાં બિઝી હોય છે. રજત ઑફિસ આવે છે. મેહા:- "મેઘના સર માટે ચા લઈને જા."મેઘના:- "હું લઈને જાઉં? પણ દરરોજ તો તું લઈને જાય છે ને?"મેહા:- "અરે એક દિવસ તો લઈ જા. કાલથી હું લઈને જઈશ."મેઘના:- "ઑકે."મેઘના રજત પાસે ચા લઈને જાય છે. રજત:- "મેહા કેમ ન આવી?"મેઘના:- "સર મેહા