Birthday Cake

  • 5.5k
  • 1
  • 1k

Happy birthday to you..Happy birthday to you dear "Sneha"...... સ્નેહા એમના મા બાપની એકના એક દીકરી હતી, એનો આજે ત્રીજો જન્મદિવસ હતો.ઘરમાં ખુશીઓનો માહોલ હતો.ઘરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું. ચારે બાજુ નાના બાળકોનો શોરબકોર હતો.વડીલો પણ ગિફ્ટ સાથે બેબી સ્નેહાને આશીર્વાદ આપવા આવ્યા હતા. બહું મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.. એકદમ હસતી કુદતી સ્નેહા કેક કાપવા હાથમાં ચાકુ લીધું..એકદમ મોટી કેક પર એકદમ ક્યૂટ હસતી સ્નેહાનો ફોટો હતો.ખૂબ મોંઘી કેક હતી.ચારે બાજુ Happy birthday to you..Happy birthday to you dear