રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 2

  • 3.5k
  • 1
  • 1.6k

આગળના ભાગમાં આપણે જોયું કે બધા જ આ સાંભળીને ખુબજ ખુશ છે અને પોતપોતાની રીતે મિત્રો બનાવી રહ્યા હતા. રુદ્ર ખુશ હતો પણ સાથે એ વાતનું પણ દુ:ખ હતું કે 2 દિવસ તેની સ્માઈલિંગ ગર્લ જોવા નહીં મળે જેને તે હજુ પણ જોઈ રહ્યો હતો. રાધિકા આ નોટિસ કરે છે પણ તેને ફક્ત ભણવા પર ધ્યાન આપવું હતું એટલે તે જતું કરે છે અને તેની ફ્રેન્ડ શ્રુતિ સાથે જતી રહે છે.હવે આગળ....જેવા બંને ક્લાસમાંથી બહાર નીકળ્યા કે શ્રુતિ બોલી....શ્રુતિ: હેય રાધી સાંભળને, હું શું કહું છું કે આપણે ફ્રેશરપાર્ટીમાં સાડી પહેરીએ તો? i mean બધા વેસ્ટ