પ્રેમદિવાની - ૧૧

(18)
  • 3.6k
  • 1
  • 1.5k

દિનાંક ૧૦/૬/૨૦૦૦૯ તારી યાદના આંસુ પણ ખરી વફા દાખવે છે,જોને આંસુ ક્યાં પાંપણની બહાર આવે છે?આજ રોજ મીરાં ૩ મહિના બાદ પોતાને ઘેર આવી હતી. આટલા દિવસો બાદ આવી તો એ ખુશ થવાને બદલે દુઃખી હતી. કારણ એક જ હતું કે, અમનના પ્રેમનો અસ્વીકાર કરવો. અમનને પ્રથમ દ્વારા ખબર પડી જ ગઈ હતી કે મીરાં આવી ગઈ છે.મીરાં પોતાના મનમાં ઉઠતી દરેક લાગણીને મનમાં સાચવી બેઠી હતી. મીરાં એના પપ્પાના મનમાં ચાલી રહેલ અવઢવને સમજી જ ગઈ હતી. આથી પોતાના પરિવારને એ કોઈ જ ચિંતા કે ઉપાધિ આપવા ઈચ્છતી નહોતી. નહીતો એ શું અમન સુધી પોતાના