કલાકાર - 18

(88)
  • 5.1k
  • 4
  • 2.6k

કલાકાર ભાગ – 18લેખક – મેર મેહુલ બાદશાહે મને ટ્રેપ કરવા જાળ બિછાવ્યું હતું. તેનાં મતે હું એમાં ફસાય ગયો હતો પણ એ જાણતો નહોતો, પોતાનાં જાળમાં એ જ ફસાય ગયો હતો. તેણે પોતાનાં મણસોને નાટક બંધ કરવાનું કહી ઉભા થવા કહ્યું, તેમાંથી અડધા માણસો ઉભા થયાં પણ અડધા એમ જ જમીન પર પડ્યા રહ્યા એટલે બાદશાહ ગભરાયો.“એ હવે નહિ ઉઠે” મેં ફરી તેનાં ખભા પર હાથ રાખ્યો, “કહાનીમાં નવો ટ્વિસ્ટ છે”“તું એમ વિચારે છે કે તે A.K. ને માત આપી છે પણ આજ સુધી A.K. ને માત આપવવાવાળો વ્યક્તિ આ દુનિયામાં જનમ્યો નથી એ તું નથી જાણતો. રફીક પર