દોસ્તાર - 27

  • 3.7k
  • 794

આમ સીધી રીતે નથી બોલી શકતો કે શું...સાચું કે ભરત ભાઈ ભગવાન જેવા માણસ નથી.છે ભાઈ પણ આડુ અવળું ક્યાં કેહાવાનું આવે છે.એમાં હું આડુ પડ્યું તારે...કંઈ નહિ પણ આ જસ્ટ ડાયલ શું છે એતો મને કે.તારે જાણી ને શું કરવું છે.જે કરવું હોય તે,તારે કેહવુ હોય તો કે નહિતર કોઈ નહિ...તો સાંભળ આ જસ્ટ ડાયલ ઉપર જે લોકો ધંધો કરતા હોય છે તેની નોધણી કરવા ની હોય છે અને જ્યારે કોઈ ગ્રાહક તેમને ફોન કરે છે ત્યારે મફત માં બિઝનેસ સર્વિસ નો નંબર અને એડ્રેસ આપે છે.એવું છે એમને..આપણે તો આવું બધું કશું કરવા ના નથી આ બધું તારે