દેવપ્રિયા ( ભાગ -૧)

(29)
  • 4.1k
  • 1
  • 1.8k

" દેવપ્રિયા ""દેવપ્રિયા" ( ભાગ-૧) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની " માં " ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ફેન્ટસી ,ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.) સવાર સવારમાં ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરી ને પોતાની સાયકલ પર ઘરે જતો હોય છે. મનમાં ઈશ્વર નું સ્મરણ કરતો હોય છે.ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય..એજ વખતે ભાર્ગવના મોબાઈલમાં રીંગ વાગી.. જોયું તો એની કોલેજની મિત્ર ઝંખના નો ફોન