અચાનક મુસીબત ના સમય માં સહાયક બની ને આવતા હાઇવે પર ના મરજીવા ની વાત આજે હું આપ સમક્ષ મુકું છુ.હળવદ હાઇવે હોટલ ના વ્યવસાય સાથે સંકળાયેલા નિખાલસ,સરળ વ્યક્તિત્વ અને નીડર પત્રકારીતા નો ત્રિવેણી સંગમ આ યુવાન માં જોવા મળશે.હું ગાંધીનગર થી કચ્છ મારા વતન પાછો ફરતો હતો ત્યારે મારી મુલાકાત આ હાઇવે ના મરજીવાથી થઈ હતી.અત્યાર સુધી કેટલાય લોકો ને ઉપયોગી થનાર આ મરજીવો ખરેખર મસ્ત મયુર બની રહે છે.આમ તો વાતો થતી હતી પણ રૂબરૂ મુલાકાત નો મોકો પહેલી વાર મળ્યો આ મરજીવા ની મહેમાન ગતી માળી આનંદ થયો અને તેમના દ્વારા કરાતી કામગીરી જોઈ લાગ્યું હજુ એ