આહવાન - 1

(108)
  • 10.3k
  • 7
  • 5.1k

સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અગિયાર નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે સફરનાં સાથી કરામત કિસ્મત તારી મહેકતી સુવાસ શાપિત વિવાહ અતુટ દોરનું અનોખું બંધન સંગ રહે સાજનનો કળયુગના ઓછાયા પ્રિત એક પડછાયાની પ્રતિબિંબ પગરવ મિત્રો હજું પણ બાકી હોય તો અચૂક વાંચશો...આપને ચોક્કસ