અનહદ પ્રેમ

(14)
  • 3.6k
  • 2
  • 970

કાશ મેં પ્રેમ ના કર્યો હોત?. પાગલપણ નો પ્રેમ શું જિંદગી પુરી કરી નાખે?.. શુ પ્રેમ માં બધું ગુમાવવાનું જ હોય?. આના કરતા પણ વધારે સવાલો મગજમાં તરંગોની જેમ જન્મે છે અને પાણીના પરપોટાની જેમ પાણીમાં ઓગળી જાય છે.. અપેક્ષાની ખુબ ઊંચી અપેક્ષાઓ હતી. અપેક્ષા ખુબ અમીર ઘરની દિકરી હતી. સ્વભાવે ખુબ જીંદા દિલ હતી. લાગણીના આવેશમાં તે એકદમ મરી જતી. પ્રેમ ની કોઈ મનમાં અપેક્ષા જ નહોતી. છતાંય, અપેક્ષા ફરી વાર કોઈના પ્રેમમાં પડી. જોકે, સમસ્યા અપેક્ષા પ્રેમમાં પડી તે ન હતી. પણ અપેક્ષાના સ્ટેટસની હતી. અપેક્ષા તો પરણેલી જ હતી, પણ અપેક્ષાની સાથે મિહિર પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતો. મિહિર