રોમાન્સ @ કોલેજ - પ્રથમ વર્ષ - 1

(11)
  • 3.6k
  • 2
  • 854

કોલેજ ના ત્રણ/ચાર વર્ષ બઉ અગત્યના હોય છે. દરેક વિદ્યાર્થી ની જિંદગી નો એ અમૂલ્ય સમય હોય છે. એ સમય દરમ્યાન જ નવા દોસ્તો બને છે અને જીવન ને એક નવી દિશા મળે છે. આ આખી વાર્તા ત્રણ વર્ષ ના સમય નો પ્રવાસ છે ચાર એવા મિત્રો નો જે જિંદગી માં પ્રથમ વખત એક બીજા ને મળ્યા છે અને એમાંથી આખી આ વાર્તા આકાર લે છે. ચાર મિત્રો ના નામ છે: સમ્રાટ મેહતા, અનુપ જોશી, માઈકલ ડિસૂજા અને પ્રથમ શાહ. સૌથી પેહલા વાત કરીયે સમ્રાટ મેહતા ની. સમ્રાટ એના પરિવાર નો એક માત્ર દીકરો હતો. ૬ ફૂટ ની ઊંચાઈ,