Big Fish - 7

(3.7k)
  • 2.9k
  • 1.3k

આપણે જોયું કે જેમ્સ દુશ્મન દેશના સૈનિકો થી સંતાઈ રહ્યો હતો. હવે આગળ... પીની અને લીનીની મદદથી જેમ્સ પોતાના દેશમાં અને પોતાના શહેરમાં પાછો આવી જાય છે, પરંતુ અહીંયાં જેસિકા ને એવું કહેવામાં આવે છે કે જેમ્સ આ દુનિયામાં નથી રહ્યો. કેમ કે તેની કોઇ પણ ખબર નહોતી મળી રહી. પરંતુ જ્યારે જેસિકા જેમ્સ અને પાછો જુએ છે, તો તે ખૂબ જ ખુશ થઇ જાય છે અને આવી રીતે પ્રેમ કરવા વાળા મળી જાય છે. હવે વાર્તા ફરીથી વાર્તાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવી જાય છે.અહીં એશની પત્ની એશને પૂછતી હોય છે કે તમે મને આ વાર્તા