For the first time in life - 5

(63)
  • 5.9k
  • 1
  • 2.4k

તો શું લાગે છે અભિનવ એ હા કરશે કે ના.હું પણ એ જ વિચારી રહી હતી એટલા માં જ મારા Phone પર Notification આવી. અને હું મનોમન વિચારવા માંડી કે અભિનવ નો જ Msg હોય.અને ભગવાનને Pray કરવા માંડી કે plzzzz plzzz ભગવાન અભિનવ હા પાડી દે.And Guess WhatAbhinav નો જ Msg hato કે Okey fine.Let's Meet 8 pm at coffee shop.હું તો બહુ જ ખુશ થઈ ગઈ.Finally આજે અભિનવ ને મળીશ.આમ તો હું એણે પહેલાં પણ મળેલી. પણ Project Wrok કે બીજા કોઈ કામ થી જ આમ Casually અમે પહેલી વાર મળવા ના હતા.હું Exited પણ હતી ને સાથે થોડી Nervous