લવ બ્લડ - પ્રકરણ-50

(80)
  • 4.5k
  • 4
  • 1.9k

લવ બ્લડપ્રકરણ-50 ડમરુનાથ અને સહામલીકનો સોદો મેઘાલયનાં મંત્રી સાથેનો સોદો ખૂબ સફળતાપૂર્વક પાર પડી ગયો હતો. બંન્ને જણાંને સોદો થઇ ગયો રોકડમાં પેમેન્ટ મળી ગયુ હતું જે રીતે માંગેલું એમજ મળી ચૂક્યુ હતું. બંન્ને ડ્રગના સોદાગરોને એમની મનપસંદ મનોરંજનની થાળી પીરસી દેવામાં આવી હતી. ડેમરુનાથે મોહીતોને ફરીથી ફોન કરીને બધી વિગત જાણી અને આવતી કાલે ગ્રાંડ ડીનર પાર્ટીનું આયોજન છે બધાં ટી ગાર્ડન ઓવનર્સ સાથે અને ફાઇનલ મીટીંગ છે એ વખતે બધું બરાબર ઉતર્યુ તો વાંધો નથી પણ પોતાનાં પક્ષે વાત ના થઇ તો શું કરવું એનો પણ પ્લાન બનાવી રાખેલો, ડમરૂનાથે મોહીતો અને એનાં બે ખાસ માણસો જગતાપ સેન