સોચ બદલો દશા બદલાયી જશે

  • 2.9k
  • 1
  • 836

એક 24 વરસ ના એક ફુટડાં જુવાન ની વાત છે તેના માતાપિતા ધરતીકંપ માં અવસાન પામ્યા હતાં, તે સવારે ઉઠી ને ભગવાન ને યાદ કરીને યોગા કરતો પછી નિત્યક્રમ પતાવીને ગાય ને દોહી ને દૂધ લેતો. પછી નાહી ને નાસ્તો કરીને દૂધ પીને પછી બપોર માટે જાડી ચાર રોટલી બનાવતો પછી ખેતર જતો ખેતી કરવા, બપોરે જયારે જમવા પાછો આવતો ત્યારે જોતો કે 3 રોટલી જ છે, આ દરરરોજ આવું થતું, એક વાર ઘરે છુપાઈ ગયો જોયું કે એક ઊંદર એક રોટલી લયી ને જતો હતો, એણે પકડ્યો ઊંદર ને અને કહ્યું ભાઈ મારું નસીબ લયી ને ક્યાં જાય છે,