હિંમત હારશો નહિ.!!

  • 2.8k
  • 2
  • 910

હિંમત હારશો નહિ!!આપણામાંથી લગભગ સૌના જીવનમાં કેટલીક વાતો હોય છે.જેના વિશે વિચાર કરીએ તો પસ્તાવો થયા વિના રહેતો નથી.તમે ક્યાંક સાંભળ્યુ હોય કે મોટા ભાગના લોકોને તક હાથમાંથી સરી જવા દેવા બદલ અફસોસ થતો હોય છે. સમયને સારી રીતે પસાર ન કરવો.સારી ટેવો ન પાડવી ,થોડી વધારે સફળતા કે સ્કિલ પ્રાપ્ત ન કરવી વગેરે વગેરેનો સમાવેશ થાય છે.પણ તમે યુવા છો તો એવા અનેક પગલાં ભરી શકો છો. પણ વાસ્તવમાં આપણે લીધેલા નિર્ણયો હોય છે.જે નક્કી કરે છે કે આપણને ભવિષ્યમાં કોઈ વાત નો અફસોસ થશે કે નહીં..સૌ પ્રથમ તો તમારી જાતને પસંદ કરતાં શીખો.પોતાની દુનિયામાં મનગમતું પરિવર્તન લાવવા માટે