દિલ કા રિશ્તા A LOVE STORY - 47

(39)
  • 9.7k
  • 4
  • 2.7k

ભાગ - 47 (આગળ જોયું કે રોહન અને તેજલ એકબીજા ને જણાવે છે કે કઈ રીતે બન્ને ને એકબીજા સાથે પ્રેમ થયો અને પોતાના ભવિષ્ય ના અને લગ્ન ના સપનાઓ જોવા માં મશગુલ છે પણ રશ્મિ એ પોતાના મન માં બનેલા પ્લાન ને અંજામ આપવાની તૈયારી કરી લીધી છે હવે જોઈએ આગળ ) રશ્મિ એ પોતાના પ્લાન ને અંજામ આપવા વિચાર્યું હતું પોતે જ પોતાના કપડાં ખરાબ કરી જાણી જોઈ અને ટુવાલ અને કપડાં બહાર છોડી ને જાય છે જેથી એ એ