એક અનામી વાત - 13

  • 2.8k
  • 1k

એક અનામી વાત ભાગ નિકલે થે છુને આસ્માનકા ચમન, નહીથા માલુમ કે કાંટે તો તકદીરને વહાભી બિછાયેથે. પુરપાટ જતી ગાડીમાં દરેક વ્યક્તિ જો અત્યારે કોઈના વિચારો કરી રહ્યું હોય તો તે પ્રાષા હતી. તેનું બાલિશ વર્તન, તેનું નિર્દોષ હાસ્ય, તેની વિચિત્ર અને કૈક અંશે ચસ્કેલ હરકતોને કારણે તે બધાને ગમવા લાગેલી તો કોઈકને વળી તેનાથી સુગ પણ ચડતી. અને તેમાંથી એક હતો પલાશ. પલાશનાં પિતા પ્રાષાના દાદાજીના ખાસ હતા, કહીએ કે ડાબો હાથ. તેના પિતા પર દાદાજી કઈક વધુંજ ભરોસો કરતા જે શિખાને નહોતું ગમતું. પણ કઈ કહી નહોતી શકતી. કરે પણ શું પલાશના પિતા જેટલા દાદાજીની સાથે સૌમ્ય