સંઘર્ષની ભઠ્ઠી ભાગ- ૧૦ - છેલ્લો ભાગ

  • 3.3k
  • 1.4k

સંઘર્ષની ભઠ્ઠી ભાગ- ૧૦ થોડા દિવસ થયા એટલે પરિણામની તારીખ પણ આવી ગઈ. તે દિવસે બંને બહેનો પરિણામ લેવા માટે શાળા પર પહોંચી અને નોટિસ બોર્ડ પર જોયું તો., સોનીની આંખો ચાર થઇ ગઈ. તેની મહેનત બધા જ રંગો લાવી કારણ કે, તેને આભને પણ ચીરી બતાવ્યું. તે આખી શાળામાં પ્રથમ ક્રમે આવી હતી. તેની સખી કુસુમ