જાણકાર બનો

  • 2k
  • 402

*લોકોને જાણકારી માટે**એક ભાઈ શ્રી આજે પ્રશ્ન પૂછેલો તેનો જવાબ બધા લોકો સુધી સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન**એક ક્યૂસેક પાણીએટલે કેટલું* *કૂવામાં એક ઈંચ પાણી મળે તો એનો અર્થ**ચારેબાજુ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે અખબારોમાં સમાચાર આવશે કે ફલાણા ડેમના દરવાજા ખોલવા પડયા એમાંથી આટલા ક્યુસેક પાણી છોડાયું. ત્યારે વિચાર આવે કે પાણી જેવા પ્રવાહી માટે તો લિટરનું એકમ હોય છે. આ માપ ક્યુસેકમાં કેમ લખાય છે. નદીમાં વહેતા પાણીને લિટરમાં શી રીતે માપી શકાય? એટલે વહેતા પાણી માટે ક્યૂસેકનું એકમ વપરાય છે.* *એક ક્યૂસેક એટલે એક સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું. એક ઘનફૂટ પાણી એટલે