બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 8

  • 4.1k
  • 1.3k

બાજુ માં રહેતો છોકરો .... ભાગ-8 "સોહમ તો ગાડીમાં બેસી ગયો છે. શિલ્પા એની પાછળ પાછળ જાય છે." " સોહમ ને સોરી સોરી બોલે છે પણ સોહમ એને બીલકુલ ભાવ નથી, આપતો એની સામે પણ નથી જોતો" બીજા બધા ચા નાસ્તો કરવા માં વ્યસ્ત છે. પણ સોહમ ને શિલ્પા એક બીજા સાથે વાતચીત કરવામાં મશગૂલ છે. " સોહમ શિલ્પા ની વાત નથી માનતો એ ચા નાસ્તો કરવા માટે પણ તૈયાર નથી." "શિલ્પા ને ખુબ ભુખ લાગી છે. પણ સોહમ ના કારણે એ પણ નાસ્તો નથી કરતી, " "શિલ્પા હવે શાંત બેસી રહી ને સોહમ પણ ,સેજલે બુમ