વાતોમાં તારી યાદ... - ૧૧...

  • 4.3k
  • 1.4k

હવે આગળ,લવના પપ્પા,મામા બધા ટેરેસ પર જાય છે.લવ,જીગર અને રવિ પાછા રૂમમાં જાય છે.જીગર- લવને હુ તને કોલ કરૂ ત્યારે ટેરેસ પર આવી જજે.આટલું કહી તે પણ ટેરેસ પર જાય છે.ટેરેસ પર જઇ તે લવના પપ્પાને એકબાજુ બોલાવી બધી વાતો કરે છે.ત્યાં લવના પપ્પાને મુંઝવણમાં જોતા રવિના પપ્પા કહે છે,",શું થયુ નયનભાઈ,કંઈ મુશ્કેલી છે?"લવના પપ્પા- ના એવું કંઈ નથી?"લવના મામા- પટેલ કંઈક તો વાત તો છે જ જે હોય તે કહી દયો તો કંઈક નિકાલ આવે.સ્નેહાના પપ્પા - હા નયનભાઈ અને એવું કંઈ નય હોય તો તમારા આવા હાવભાવ ન થાય.લવના પપ્પા તો કંઈપણ બોલવાની હાલતમાં નહોતા.ઈ તો ઈ બાપ