મુખી: સાહેબ આટલા વષોથી કોઇ દિવસ ના બન્યો હોય તેવો બનાવ અમારા ગામમા બન્યો છે ,તેથી આપની પાસે ફરિયાદલ નોંધાવવા આવીયા છીએ.સાહેબ અમારા વનેચંદભાઇની દુકાન તથા ઘરમાં રોકડ તથા સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થઇ છે.સાહેબ:મુખી તમારા ગામમા તમારા વહીવટ અને બાપુની બીકથી કોઇ ગામનો માણસ ચોરી કરે તેવું લાગતું નથી! પરંતુ જો ચોરી થઇ હોય તો બહાર મારા રાઈટર પાસે વનેચંદભાઇની જે માલમતા ચોરાઇ હોય તેની F.I.R નોંધાવી દો,હું તથા મારા માણસો કાલે તપાસ અંગે તમારા ગામ આવીશું .બાપુને મારા રામ-રામ કહેજો અને હું કાલે આવવવાનો છું તેવો સંદેશો આપજો. મુખી તથા વનેચંદભાઇ બહાર રાઇટર પાસે ચોરીની