પરાગિની - 8

(33)
  • 4.2k
  • 2.2k

પરાગિની – ૮પરાગને રિની મળી જાય છે તે ફટાફટ ગાડીમાંથી ઊતરી રિની પાસે છે.પરાગ- રિની, ચાલ ગાડીમાં સાંજ પડવા જ આવી છે આવા સૂમસામ જગ્યામાં ક્યાંક ભૂલાના પડી જઈએ..!રિની- (એટીટ્યૂડમાં) મારે તમારી સાથે નથી આવું..!પરાગ- જો રિની ખોટી જીદ ના કરીશ, ત્યાં તારી દોસ્ત પણ એકલી છે અને સાંજ થવા આવી છે. રિની- તમારે જે વાત કરવી હોય તે અહીં કરી શકો છો. એક કામ કરીએ જુઓ ત્યાં કંઈક તળાવ જેવું દેખાય છે પાણી પણ લેતા આવીએ અને તમારે જે વાત કરવી છે એ પણ કરી લેજો.પરાગ- ઠીક છે ચાલો.બંને ચાલતા ચાલતા તળાવ પાસે જાય છે. આ બાજુ માનવ એશા ગાડી સરખી કરતો હોય