ટોળાં

  • 2.9k
  • 1
  • 680

ટોળાં નિર્મળા મેમ હવે શિક્ષક તરીકે ની ફરજ માથી નિવૃત્ત થવાના હતા આજે તેમનો શાળામાં છેલ્લો દિવસ હતો. કાલથી તેને શાળાએ આવવાનું નોહતું અને કાલથી તેનો નિત્યકમ બદલી જવાનો હતો. આવું બધું નિર્મળા મેમ વિચારી રહ્યા હતા ત્યાં જ તેમની પાસે કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા અને એક વિદ્યાર્થી બોલ્યો મેમ તમારા વિદાય કાર્યક્રમ માં મે તમારા વિશે થોડા શબ્દો લખ્યા છે, ત્યાં બીજો વિદ્યાર્થી બોલ્યો મેમ તમે કાલથી શાળાએ નહિ આવો તો અમને નોટિસ બોર્ડ પરના સુવિચારો કોણ વિસ્તાર થી સમજાવશે ?નિર્મળા મેમ બોલ્યા, નોટિસ બોર્ડ ના