The blind girl

(12)
  • 4.2k
  • 1.1k

આંધળી છોકરી....( The blind girl)થોડાક વર્ષો પહેલાની વાત છે , આ એક સાચા પ્રેમ માટેની એક કુરબાની ની વાત છે .એક આંધળી છોકરી હતી જે આંધળી હોવાથી તે પોતાની જાતને નફરત કરતી હતી(આંધળી હોવાથી મન થી બોવ જ દુ : ખી હતી) . તેણી ને એક બોયફ્રેન્ડ હતો. તેણી તેના પ્રેમાળ બોયફ્રેન્ડ સિવાય બધાને નફરત કરતી હતી . તે હંમેશાં તેના માટે હતો.અને તેઓ હંમેશા એકબીજા જોડે જ રહેતા, તેનો બોફ્રેન્ડ એને બધી બાબત માં મદદ કરતો. એક વાર તેણી એ તેના બોય્રેન્ડ કહ્યું કે જો તે ફક્ત દુનિયા જોઈ શકે, તો તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે . થોડા દિવસો