સંબંધમાં ક્યારેક પૂર્ણવિરામ પણ જરૂરી

  • 2.3k
  • 632

આ પૃથ્વી પર આપણે પ્રવાસી છીએ કાયમ કોઈ સાથે કાયમી રહેવાનું હોતું નથી તો શા માટે બધા સાથે દિલ ખોલીને ના રહીએ.ક્યારે ક્યાં સમયે એક બીજાથી જુદા પડી જઈશું તે ક્યાં કોઈને ખબર છે.તો શા માટે આપણે દરેક પળને ઉજવતાં નથી? મન ભરીને જીવી લેવાનું,મનમાં લઈને નહિ દોસ્ત.સંબંધમાં ક્યારેય કોઈ પણ સાથે કાયમી રહેવાનું હોતું નથી તે વાત નક્કી છે પણ સબંધમાં ક્યારેક ટકવા માટે અટકવું તો ક્યારેક અલ્પવિરામ પછી વધુ સબંધ ચલાવવા માટે અટકવું જરૂરી છે. એ સબંધ મિત્રતાનો હોય,પતિ – પત્નિનો હોય,બે ભાઈઓ વચ્ચેનો હોય કે પિતા- પુત્રનો હોય .સંબંધમાં કોઈ માટે જગ્યા કરી આપવી તે ખૂબ જ